Monday 19 March 2012

જનરલ નોલેજ


પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો
દ્રવિડ B મોંગોલૉઇડ
નેગ્રીટો D ડિનારીક
નીચેનાંમાંથી ક્યું જોડકું ખરું નથી. તે જણાવો
શ્યામ વર્ણ વાંકડિયા વાળ નેગ્રીટો (હબસી)
શ્યામ રંગચપટું નાક – ઑસ્ટ્રોલૉઇડ
શ્યમ રંગચપટો ચહેરો મોગોલોઇડ
ગૌરવર્ણ બદામી આંખો – દ્રવિડ
ગુજરાતનું કયું શહેર અકીક ઉધોગ માટે જાણીતું હતું ?
સુરત B અમદાવાદ
ખંભાત D જમનગર
ક્યા ગ્રંથમાં 19 પ્રકારની વીણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
સંગીત મકરંદ B સંગીત પારિજાત
સંગીત રત્નાકર D એક પણ નહિ
ગુજરાતની કઇ મસ્જિદ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ?
જામા મસ્જિદ B મોતી મસ્જિદ
બીબીજી કી મસ્જિદ D રાણી સિપ્રિની મસ્જિદ
6 કયા મુઘલ સમ્રાટનો સમય બાંધકામ ક્ષેત્રનો સુવર્ણયુગ કહેવાય છે ?
શાહજહાં B જહાંગીર
અકબર D બાબર
7 ઉત્તરરામચરિતના કર્તા કોણ છે ?
કાલિદાસ B ભારવિ
માઘ D ભવભૂતિ
8 તુર્ક પ્રજાની મહત્વની ભાષા કઇ હતી ?
ફારસી B અરબી
તમિલ D પાલી
9 ક્યા વેદમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે ?
સામવેદ B અથર્વવેદ
ઋગ્વેદ D યજુર્વવેદ
10 નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે. તે જણાવો ?
નટરાજનું શિલ્પ નાદન્તકલાનો સર્વોતમ નમૂનો છે
ચંદ્રગુપ્ત દ્વિતીયે કાટ ન લાગે તેવા લોહનો વિજ્યસ્તંભ બનાવડાવ્યો હતો
આર્યભટ્ટે જાણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે
વરાહમિહિરે સાબિત ર્ક્યું હતુ કે ચંદ્રગ્રણનું ચાચું કારણ પૃથીનો પડચાયો છે
11 વાસ્તુશાસ્ત્રએ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે ?
ગણિતશાસ્ત્ર B જ્યોતિષશાસ્ત્ર
ખગોળશાસ્ત્ર D રસાયણશાસ્ત્ર
12 પોંગલ કયા રાજયનો મુખ્ય તહેવાર છે ?
કેરળ B તમિલનાડુ
કર્ણાટક D આંધ્રપ્રદેશ
13 બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે ?
છતરપુર B પટ્ટદકલ
કેણાર્ક D થંજાવુર
14 નીચેના માંથી ક્યું જોડકું ખરું છે. તે જણાવો ?
કાંગડાનો કિલ્લો મધ્યપ્રદેશ
દોલતાબાદનો કિલ્લો મહારાષ્ટ્ર
સિંહગઢનો કિલ્લો આંધ્રપ્રદેશ
રોહતાસનો કિલ્લો – દિલ્લી
15 સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિંદુ ધર્મે જગતને ક્યા પાઠો શીખવ્યા છે ?
સહિષ્ણુતા અને વિશ્વબંધુતાના
સંસ્કૃતિ અને સભ્યતાના
સહિષ્ણુતા અને સાંપ્રદાયિકતાના
એકતા અને વિષમતાના
16 આપણી રાષ્ટ્રીય ઓળખનો અરિસો કોણ છે ?
સંસ્કૃતિ B વારસો
સભ્યતા D પ્રાચિનતા
17 ભારતમાં કુલ કેટલા કરોડ હેટર ભૂમિમાં ધોવાણ થઇ ચૂક્યું છે ?
13 B 16
C 25 D 33
18 જમીનનું મૂલ્ય શાનાથી આંકવામાં આવે છે ?
પૈસાથી B ફળદ્રુપતાથી
પાક ઉત્પાદકતાથી D જમીનના પ્રકારથી
19 નૅશનલ મરીન પાર્ક ક્યાં આવેલો છે ?
બંગાળાની ખાડીમાં
ખંભાતના અખાતમાં
મુંબઇમાં
કચ્છના અખાતમાં
20 વનસંરક્ષણના ઉપયોમાં એક ઉપાય ખોટો છે. તે શોધી લખો ?
કાયદા દ્વારા વૃક્ષ છેદન પ્રતિબંધ મૂકવો
વૃક્ષોની ઉપયોગીતાનો સઘન પ્રચાર કરવો
વૃક્ષા રોપણની ઝુંબેશ શરૂ કરવી
વૃક્ષોના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરવાની ઝુંબેશ શરૂ કરવી
21 ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાનનો મુલક કહેવાય છે ?
કાનમ B ચરોતર
ભાલ D નળકાંઠા
22 પાક વીમા યોજના એ કેવા પ્રકારના કૃષિ સુધારાનો ભાગ છે ?
ટેકનિકલ B રાષ્ટ્રીય
બંધારણીય D સંસ્થાનગત
23 દ્વીપકલ્પીય નદીઓ પાણી માટે સંપૂર્ણપણે કયા વરસાદ પર નિર્ભય છે ?
ઉષ્ણતાનયન B હિમવર્ષા
માવઠાં D મોસમી
24 જળસંચયન સ્થળોની દુર્દશા તથા જળપ્રદૂષણ અટકાવવા શું કરવું જોઇએ ?
પાઇપોનું સમારકામ B સૂત્રો લખવા
સજા કરવી D કૂવા બનાવવા
25 ખનીજ ગૅલીના કઇ ધાતુ કહેવાય છે ?
પ્લેટિનિયમ B ઍલ્યુમિનિયમ
તાંબાંને D સીસાને
26 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
મૅંગેનીઝનો વધુ ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે
તાંબુ ખૂબજ કંઠણ અને સખત ધાતું છે
સીસાની ધાતુને ખનીજ ગેલેના કહે છે
બૉક્સઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે
27 રેલવે અને કારખાનામાં ક્યો કોલસો વધુ વપારાય છે ?
ઍન્થ્રેસાઇટ B લિગ્નાઇટ
પીટ D બિટયુમિનસ
28 ગુજરાતમાં ક્યું તેલક્ષેત્ર તેલની ગુણવત્તા માટે મહત્વનું સ્થાન ધરાવે છે ?
મહેસાણા B ગાંધાર
અંકલેશ્વર D લુણેજ
29 ભારતમાં લોખંડ-પોલાદનું પ્રથમ કારખાનું ક્યા રાજયમાં શરૂ થયું હતું ?
ગુજરાત B તમિલનાડુ
કર્ણાટક D આંધ્ર પ્રદેશ
30 ભારતમાં સૌથી વધુ રેશમનું ઉત્પાદન ક્યું રાજય કરે છે ?
કર્ણાટક જમ્મુ-કાશ્મીર
આંધ્રપ્રદેશ D ઓરિસ્સા
31 ભારતમાં ટ્પાલ સેવાનો પારંભ કઇ સાલમાં થયો હતો ?
ઇ.સ. 1851માં B ઇ.સ. 1837માં
ઇ.સ. 1846માં D ઇ.સ. 1847માં
32 હેલિકૉપ્ટ સેવા આપતી સંસ્થા કઇ છે ?
ઍરલાઇન્સ
મેટ્રોલાઇન્સ
પવન હંસ હેલિકૉપ્ટર લિમિટેડ
રાજ હંસ હેલિકૉપ્ટર લિમિટેડ
33 નીચેના પૈકી ક્યા દેશમાં બજાર પદ્ધતિ અમલમાં છે ?
રશિયા B અમેરિકા
ભારત D ચીન
34 આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે ?
સંકુચિત B મર્યાદિત
વિસ્તૃત D સામાજિક
35 કુલ ઔદ્યોગિક રોજગારીમાં મોટા ઉદ્યોગનો ફાળો….
A 8 ટકા B 6 ટકા
4 ટકા D 5 ટકા
36 વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કઇ સાલમાં થઇ હતી ?
ઇ.સ. 1998માં B ઇ.સ. 1992માં
ઇ.સ. 1995 માં D ઇ.સ. 1999 માં
37 શાનાં વિકાસ દ્વારા વૈશ્વિક સ્તરે નાણાંબજારનો વિકાસ સાધવો ?
ઇન્ફર્મેશન ટેકનોલોજી B વિજ્ઞાન અને ટેકનોલોજી
મૂડી D બજાર
38 ભારતના બદલાયેલા સ્વરૂપમાં આયોજનમાં આર્થિક વિકાસની જવાબદારી કોને
સોંપવામાં આવી છે ?
જાહેર ક્ષેત્રને B ખાનગી ક્ષેત્રને
સહકારી ક્ષેત્રને D સંયુક્ત ક્ષેત્રને
39 કઇ યોજનાનો ઉદેશ ગ્રામ્યવિસ્તારના લોકોને વેતન સાથે કામના બદલામાં
અનાજ આપવાનો છે ?
ગ્રામ સંકલીત યોજના
સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના
પ્રધાનમંત્રી ગ્રામીણ યોજના
અંત્યોદય યોજના
40 આવકની સરખામણી કઇ ગરીબીમાં થાય છે ?
નિરપેક્ષ ગરીબી B વ્યાપક ગરીબી
સાપેક્ષ ગરીબી D શહેરી ગરીબી
41 કોડેક્સ એલિમેટેરિયસ કમિશનનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
દિલ્લી B પૅરિસ
ટોકિયો D રોમ
42 RBI દ્વારા વ્યાજના દર વધારવામાં આવેતો કોના પર વિપરીત અસર પડે છે ?
સંગ્રાહખોરી B કાળાબજાર
મૂડીરોકાણ D દાણચોરી
43 મહિલા સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મૂકી ?
ઇ.સ. 1991 ઇ.સ. 2001
ઇ.સ. 2002 D ઇ.સ 1992
44 ઇ.સ. 2001માં ગુજરાતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?
58.6 B 55.6
C 62.6 D 60.6
45 નીચેનાં વિધાનોમાં એક વિધાન ખરું નથીતે શોધીને ઉત્તર લખો ?
ઉચ્ચ માનવવિકાસ ધરાવતા દેશોમાં નોર્વે પ્રથમ છે
ઝામ્બિયા નિમ્ન માનવવિકાસ ધરાવતો દેશ છે
કેનેડા ઉચ્ચ માનવવિકાસ ધરાવતો દેશ છે
કેન્યા મધ્ય માનવવિકાસ ધરાવતો દેશ છે
46 બાંગ્લાદેશની ત્રણ સરહદોથી ઘેરાયું રાજય ક્યું છે ?
અરુણાચલ પ્રદેશ B અસમ
નાગાલેન્ડ D ત્રિપુરા
47 માંડલ કમિશને કરેલ ભલામણ પ્રમાણે સરકારી નોકરીઓમાં કેટલા ટકા આનામત બેઠકો રાખવાની
જોગવાઇઓ છે ?
27% B 17%
C 15% D 7.5%
48 કોઇપણ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે તેને અનુસરવું એ ……. છે ?
ધાર્મિકતા B ધર્માંધતા
ધર્મનિરપેક્ષતા D બિનસંપેઅદાયિકતા
49 સંયુકત રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?
ઇ.સ. 1981 B ઇ.સ.1999
ઇ.સ. 1987 D ઇ.સ.1985